Skip to main content
Settings Settings for Dark

છત્તીસગઢના દંતેવાડામાં નકસલી હુમલો, 4 જવાનો શહિદ 

Live TV

X
  • પ્રધાનમંત્રીએ આ હુમલાની ટીકા કરી છે. 

    છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં  નકસલીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. દંતેવાડામાં ભાજપના ધારાસભ્ય ભીમા માંડવીના કાફલા પર નકસલીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં 4 જવાનો શહિદ થયા છે. 

    આ હુમલામાં ધારાસભ્યનું મૃત્યુ પણ થયું છે. ઉલ્લેખનીય છે કે 11 એપ્રિલે લોકસભા ચૂંટણી માટે મતદાન થનાર છે, તેના પહેલા આ હુમલો કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રીએ આ હુમલાની ટીકા કરી છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply