Skip to main content
Settings Settings for Dark

'એક દેશ, એક ચૂંટણી' પર કેન્દ્ર સરકાર કરી રહી છે વિચાર 

Live TV

X
  • હાલમાં એક દેશ, એક ચૂંટણી ફોર્મ્યુલા પર કેન્દ્રની મોદી સરકાર કામ કરી રહી છે. એક સાથે ચૂંટણી કરાવવા કાયદા પંચે રાજકીય પાર્ટીઓ સાથે ત્રિ-દિવસીય પરીચર્ચાની શરૂઆત કરી દીધી છે.

    પંચે પોતાના અહેવાલને આખરી સ્વરૂપ આપવા અને સરકારને મોકલતા પહેલા રાજકીય પક્ષો, સંવિધાન વિશેષજ્ઞો, નોકરીયાતો અને સામાન્ય જનતા સહિત તમામ હિતેચ્છુઓનો અભિપ્રાય માંગ્યો છે. 

    આ મુસદ્દા પત્રને  સત્તાધારી ભાજપે આવકાર્યો છે. આ મુસદ્દાની અંદર જન પ્રતિનિધિત્વ અધિનિયમ 1950ની અંદર કેટલાક ફેરફાર સુચવવામાં આવ્યા છે. શનિવારે જ કાયદા પંચે તૃણમુલ કોંગ્રેસ, ગોવા ફોરવર્ડ પાર્ટી, CPI, AIUDF, શિરોમણી અકાલી દળ અને AIADMK સાથે ચર્ચા કરી હતી. આ મામલે 17 જુલાઈએ સર્વદળની બેઠક પણ બોલાવવામાં આવી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply