Skip to main content
Settings Settings for Dark

એશિયન ગેમ્સમાં ઉત્તમ પ્રદર્શન કરનારા રમતવીરો સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુલાકાત કરી

Live TV

X
  • અઢારમાં  એશિયન  ગેમ્સમાં ભારત તરફથી ઉત્તમ પ્રદર્શન કરનારા રમતવીરો સાથે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુલાકાત કરી હતી. તેમજ આ તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા.  પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીએ  ખેલાડીઓને અભિનંદન આપવાની સાથે જણાવ્યું હતું કે હવે ખેલાડીઓ પાસેથી  દેશવાસીઓની અપેક્ષા વધી ગઈ છે . હવે ખેલાડીઓએ ઓલિમ્પિકમાં પણ દેશનું નામ રોશન કરવાનું છે.  નોંધનીય છે કે એશિયાડ રમતોત્સવમાં ભારતને કુલ ૬૯ ચંદ્રકો પ્રાપ્ત થયા છે  તે પૈકી ૧૫ સુવર્ણચંદ્રક છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply