ગુજરાતના 2 શિક્ષકોને રાષ્ટ્રીય શિક્ષણ પુરસ્કારથી કરાયા સન્માનિત
Live TV
-
ગુજરાતના 2 શિક્ષકોને રાષ્ટ્રીય શિક્ષણ પુરસ્કારથી કરાયા સન્માનિત-જૂનાગઢ જિલ્લાના બળદેવ પારી અને પંચમહાલ જિલ્લાના રાકેશ પટેલ અને સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના શિક્ષિકા સુશીલા પાસરિયાનું કરાયું સન્માન-સુશીલાએ પછાતગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણનો વ્યાપ વધારવા કર્યા છે અથાગ પ્રયત્નો
