45 શિક્ષકોને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ રાષ્ટ્રીય શિક્ષણ પુરસ્કાર આપી કર્યા સન્માનિત
Live TV
-
શિક્ષક દિન નિમિત્તે દેશના શ્રેષ્ઠ 45 શિક્ષકોને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ રાષ્ટ્રીય શિક્ષણ પુરસ્કાર આપી કર્યા સન્માનિત - ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે દેશના વિકાસમાં શિક્ષકોનું મહત્વપૂર્ણ યોગદાન - ભારતમાં ગુરુઓને , ભગવાન સમકક્ષ માનવાની પરંપરા હોવાની કરી વાત.
