Skip to main content
Settings Settings for Dark

એશિયાના સૌથી મોટા ફિલ્મ ફેસ્ટિવલ ઇફ્ફીનો (IFFI) આજથી આરંભ

Live TV

X
  • 50 વર્ષથી થતાં એશિયાના સૌથી મોટા ફિલ્મ ફેસ્ટિવલ ઇફ્ફીનો આજથી આરંભ થશે. આ વખતે કોરોનાને લીધે આ મહોત્વસ હાઇબ્રેટ ફોમમાં થઇ રહ્યો છે. આ વર્ષે દુનિયાભરમાંથી 224 ફિલ્મોનું પ્રદર્શન થશે. ફેસ્ટિવલનો આરંભ થોમસ વિન્ટર બર્ગની ફિલ્મ અનધર રાઉન્ડના વર્લ્ડ પ્રિમિયર સાથે થશે. ફેસ્ટિવલમાં સત્યજીત રેને સમર્પિત ખાસ સેક્શન હશે. જેમાં તેમની પસંદ કરવામાં આવેલી અમુક ફિલ્મોનું પ્રદર્શન કરવામાં આવશે. ગયા વર્ષે આપણે ફિલ્મી જગતના ઘણાં દિગ્ગજ સિતારાને ગુમાવ્યાં છે. તેમને શ્રદ્ધાજલી આપવામાં આવશે. આ વર્ષે બાંગ્લાદેશ ફોક્સ કન્ટ્રીના રૂપમાં સામેલ થશે. બાંગ્લાદેશની ઉત્તમ ફિલ્મોને આ ફેસ્ટિવલમાં સામેલ કરવામાં આવી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply