ઓડિસાના પુરી પાસે દરિયા કાંઠે ટકરાયું "ફોની" ચક્રવાત
Live TV
-
180 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ફૂંકાઈ રહ્યો છે પવન
ઓડિસાના પુરી પાસે દરિયા કાંઠે ટકરાયું ફોની ચક્રવાત, 180 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ફૂંકાઈ રહ્યો છે પવન, અનેક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ, 11 લાખ જેટલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા, NDRFની 54 ટીમો તૈનાત કરાઈ 31 ટીમોને સ્ટેન્ડબાય રખાઈ, પુરી જતી તમામ ફ્લાઈટ અને રેલ સેવા સ્થગિત.
