Skip to main content
Settings Settings for Dark

ઓમાનના સુલ્તાન કાબૂસ બિન સૈદ અલ સૈદનું 79 વર્ષની વયે નિધન, PM મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું

Live TV

X
  • તેઓ અરબ દેશોમાં સૌથી લાંબો સમય સુલ્તાન રહ્યા

    ઓમાનના સુલ્તાન કાબૂસ બિન સૈદ અલ સૈદનું 79 વર્ષની વયે નિધન થયું છે. તેઓ અરબ દેશોમાં સૌથી લાંબો સમય સુલ્તાન રહ્યા હતા. તેમને કેન્સર હતું. પીએમ મોદીએ તેમના નિધન ઉપર દુ:ખ વ્યક્ત કર્યું છે.

    1970માં બ્રિટનના સમર્થનથી સુલ્તાન કાબૂસ તેમના પિતાને ગાદી ઉપરથી હટાવી પોતે ઓમાનના સુલ્તાન બન્યા હતા.તેઓએ ઓમાનના વિકાસ માટે તેલથી થતી આવકનો પ્રયોગ કર્યો હતો. સુલ્તાન કાબૂસે લગ્ન કર્યા ન હતા આથી તેઓનો ઉત્તરાધિકારી કોઈ નથી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply