Skip to main content
Settings Settings for Dark

ઓસ્ટ્રેલિયાના PM સ્કોટ મોરિસને PM નરેન્દ્ર મોદી સાથે સેલ્ફી લેતા લખ્યુ, કીતના અચ્છા હૈ મોદી

Live TV

X
  • સોશિયલ મિડિયામાં ખૂબ છવાઈ રહી છે આ સેલ્ફી પોસ્ટ

    જી-20 દેશોની બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકા , રશિયા , ચીન સહિત વિવિધ દેશોના નેતાઓને મળ્યા હતા..અને દ્વીપક્ષીય ચર્ચા કરી હતી..પ્રધાનમંત્રીની આ મુલાકાતમાં તેમની સૌથી વધુ નિકટતા ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસને બતાવી હતી.અમેરિકા સહિત વિશ્વના વિવિધ દેશોના વડાએ પ્રધાનમંત્રી નરેન્દ્ગ મોદીનું સ્વાગત કર્યુ હતુ.જેમાં ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસને પીએમ સાથે મુલાકાત કરી હતી..એટલુ જ નહી પણ તેમની સાથે સેલ્ફી લીધી હતી..અને પોતાના ટ્વીટર પેજ પર આ ફોટો પોસ્ટ કરતા લખ્યુ કે કિતના અચ્છા હૈ મોદી..આ સેલ્ફીમાં બન્ને નેતાઓ હંસતા નજરે પડી રહ્યા છે..ટ્વીટર પર હિન્દીમાં કરેલી પોસ્ટ હજારો લોકોએ રિટ્વીટ કરી છે.એટલુ જ નહી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ રિટ્વીટ કરતા લખ્યુ છે કે મને દ્વીપક્ષીય સંબંધોની ઉર્જા વિશે વધુ સમજ મળી..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply