પ્રધાનમંત્રી આવતીકાલે રેડિયો પર કરશે મન કી બાત
Live TV
-
30 જૂનના રોજથી ફરી શરૂ થશે મન કી બાત કાર્યક્રમની સફર
30 જૂનના રોજથી ફરી શરૂ થશે મન કી બાત કાર્યક્રમની સફર..જી હા..આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સવારે 11 કલાકે રેડિયો પર કરશે મન કી બાત..મહત્વનુ છે કે લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થતા પહેલા 24 ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રીએ માર્ચ અને એપ્રિલમાં મન કી બાત કાર્યક્રમ નહી કરવાનું જાહેર કર્યુ હતુ.વર્ષ 2014માં પ્રથમ કાર્યકાળમાં પ્રધાનમંત્રીએ દર મહિનાના છેલ્લા રવિવારે મન કી બાત થકી કુલ 53 વાર રાષ્ટ્રને સંબોધન કર્યુ છે.
