Skip to main content
Settings Settings for Dark

કરવેરા આવકના મુદ્દે નવા વર્ષની શરૂઆત કેન્દ્ર સરકાર માટે હકારાત્મક રહી

Live TV

X
  • કરવેરા આવકના મુદ્દે નવા વર્ષની શરૂઆત કેન્દ્ર સરકાર માટે હકારાત્મક રહી હતી. ડિસેમ્બર મહિનામાં સતત બીજા મહિને જીએસટી આવક એક લાખ કરોડથી વધુ રહી હતી. ડિસેમ્બર મહિનામા જીએસટી હેઠળ એક લાખ , ત્રણ હજાર કરોડ રૂપિયાની આવક થઈ હતી. આ પહેલાં નવેમ્બરમાં આ આંકડો એક લાખ ત્રણ હજાર ચારસો 92 કરોડ રૂપિયા રહ્યો હતો. જીએસટી આવકમાં વધારો સૂચવે છે કે, માગમાં વધારો થઈ રહ્યો છે. ડીસેમ્બર 2018ના મુકાબલે ડિસેમ્બર 2019માં જીએસટી આવક 16 ટકા વધુ રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply