Skip to main content
Settings Settings for Dark

કર્ણાટકના શિવમોગ્ગામાં બ્લાસ્ટ, 10 લોકોના થયા મોત, PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ

Live TV

X
  • પ્રધાનમંત્રીએ કહ્યું કે, " શિવમોગ્ગામાં થયેલી જાનહાનિથી દુઃખ થયું છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના. ઘાયલો જલ્દીથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના. રાજ્ય સરકાર અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પ્રદાન કરી રહી છે."

    કર્ણાટકના શિવમોગ્ગા જિલ્લામાં એક રેલવે ક્રશર સાઇટ પર થયેલા બ્લાસ્ટમાં 10 લોકોના મોત. ટ્રકમાં વિસ્ફોટક લઇને જઇ રહ્યા હતા, ત્યારે થયો બ્લાસ્ટ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શિવમોગ્ગામાં થયેલી જાનહાનિ અંગે શોક વ્યક્ત કર્યો છે. ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, " શિવમોગ્ગામાં થયેલી જાનહાનિથી દુઃખ થયું છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના. ઘાયલો જલ્દીથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના. રાજ્ય સરકાર અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પ્રદાન કરી રહી છે."

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply