Skip to main content
Settings Settings for Dark

PM મોદીએ પુણેની સીરમ ઇન્સ્ટિટયૂટ ખાતે આગની દુર્ઘટનામાં મૃતકો માટે દુઃખ વ્યક્ત કર્યુ

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સીરમ ઇન્સ્ટિટ્યૂટ પુણે ખાતે થયેલ આગ દુર્ઘટનામાં મૃતકો માટે દુઃખની લાગણી વ્યક્ત કરી છે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સીરમ ઇન્સ્ટિટ્યૂટ પુણે ખાતે થયેલ આગ દુર્ઘટનામાં મૃતકો માટે દુઃખની લાગણી વ્યક્ત કરી છે.  ટ્વિટમાં કહ્યું કે, "સીરમ ઇન્સ્ટિટ્યૂટમાં આગ દુર્ઘટનાના લીધે થયેલ જાનહાનિથી તેમનું મન દુ:ખી છે. આ દુ:ખદ ઘડીમાં મારી સંવેદના જીવન ગુમાવનારાઓના પરિવાર સાથે છે. હું પ્રાર્થના કરું છું કે જે ઘાયલ થયા છે એ જલ્દીથી સ્વસ્થ થઇ જાય.”

     

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply