‘બેટી બચાવો બેટી બઢાવો’ અભિયાનને આજે 6 વર્ષ પૂર્ણ થયા
Live TV
-
બેટી બચાવો બેટી બઢાવો અભિયાનને આજે 6 વર્ષ પૂર્ણ થયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 22 જાન્યુઆરી 2015માં આ અભિયાન શરૂ કર્યુ હતુ. દેશમાં મહિલાઓનુ મહત્વ વધે અને તેમના સ્વાસ્થયની સાથે એજ્યુકેશન પણ પૂરતા પ્રમાણમાં મળી રહે, તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2015માં બેટી બચાવો અને બેટી પઢાવો અભિયાન સમગ્ર દેશમાં શરૂ કર્યુ હતુ.
બેટી બચાવો બેટી બઢાવો અભિયાનને આજે 6 વર્ષ પૂર્ણ થયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 22 જાન્યુઆરી 2015માં આ અભિયાન શરૂ કર્યુ હતુ. દેશમાં મહિલાઓનુ મહત્વ વધે અને તેમના સ્વાસ્થયની સાથે એજ્યુકેશન પણ પૂરતા પ્રમાણમાં મળી રહે, તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2015માં બેટી બચાવો અને બેટી પઢાવો અભિયાન સમગ્ર દેશમાં શરૂ કર્યુ હતુ. દેશમાં મહિલાઓ પણ પુરૂષોની સમકક્ષ આગળ આવે, તેવા ઉદ્રેશને લઇ આ અભિયાન સમગ્ર દેશમાં ચલાવવામાં આવ્યુ હતુ. આ અભિયાનમાં સ્વાસ્થય અને શિક્ષણ વિભાગને જોડી શરૂઆત કરવામાં આવી હતી. અને શુકન્યા યોજના અંતર્ગત 2015થી સમગ્ર દેશમાં દિકરીઓને આગળ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
