કર્ણાટકમાં વિશ્વાસ મત પહેલા બીએસ યેદિયુરપ્પાએ આપ્યું રાજીનામું
Live TV
-
યેદિયુરપ્પાએ કર્ણાટકના સીએમ પદ્દેથી રાજીનામું આપી દીધું છે.
કર્ણાટક વિધાનસભામાં સીએમ યેદિયુરપ્પાએ વિશ્વાસ મત પહેલા ભાષણ આપ્યું હતું. લાંબા ભાષણ બાદ યેદિયુરપ્પાએ રાજીનામાંની જાહેરાત કરી છે. યેદિયુરપ્પાએ કહ્યું કે, હું સીધો રાજ્યપાલ પાસે જઈને મારૂ રાજીનામું આપું છું. આ સાથે કર્ણાટકમાં ભાજપની સરકાર પડી ગઈ છે.
જો અમને 113 બેઠક મળી હોત તો રાજ્યની શકલ જ બદલી નાખત.
મારી સામે આજે આવી પડેલી આ અગ્નિપરીક્ષા કંઈ નવી નથી, હું આખી જીંદગી જીવતો રહ્યો : યેદિયુરપ્પા
સત્તા માટે કોંગ્રેસ અને જેડીએસ એક થયાં : CM યેદિયુરપ્પા
પાણીની સમસ્યા અને એમએસપી પર ધ્યાન આપવાની જરૂર : યેદિયુરપ્પા
સિદ્ધારમૈયા સરકારની નિષ્ફળતાએ અમને વિજય અપાવ્યો : યેદિયુરપ્પા
હું ખેડૂતોને બચાવવા માંગુ છું.
અમિત શાહે મને મુખ્યમંત્રી બનાવ્યો : યેદિયુરપ્પા
કર્ણાટકમાં ખેડૂત આંસુ વહાવી રહ્યો છે, હું અંતિમ શ્વાસ સુધી ખેડૂતોની સેવા કરતો રહીશ : યેદિયુરપ્પા
