Skip to main content
Settings Settings for Dark

કર્ણાટક વિધાનસભામાં બહુમત પરિક્ષણ, ધારાસભ્યોએ શપથ લીધા

Live TV

X
  • કર્ણાટક વિધાનસભામાં આજે નવા પ્રોટેમ સ્પીકર બોપૈયાએ નવા ધારાસભ્યોને શપથ લેવડાવ્યા હતા.

    સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર સાંજે ચાર વાગ્યે મુખ્યમંત્રી યેદીયુરપ્પા વિશ્વાસનો મત મેળવશે. અગાઉ કોંગ્રેસે પ્રોટેમ સ્પીકર તરીકે બોપૈયાની નિમણૂંકને સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી. આ મુદ્દે થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે બોપૈયાને દૂર કરવાની કોંગ્રેસની માગણી ફગાવી હતી. કોંગ્રેસેના ધારાસભ્યો બસમાં વિધાનસભા ખાતે આવી પહોંચ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply