કર્ણાટકમાં 16 પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાયા
Live TV
-
સુપ્રીમ કોર્ટે બુધવારે તેમને અયોગ્ય ઠેરવવાનો નિર્ણય યથાવત રાખ્યો હતો
કર્ણાટકમાં 16 પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે. સુપ્રીમ કોર્ટે બુધવારે તેમને અયોગ્ય ઠેરવવાનો નિર્ણય યથાવત રાખ્યો હતો. કર્ણાટકમાં 15 અયોગ્ય ધારાસભ્યો ભાજપમાં સામેલ થયા છે. આ તમામ ધારાસભ્યોને સુપ્રીમ કોર્ટે અયોગ્ય ઠેરવ્યા હતા. બેંગલોરમાં મુખ્યમંત્રી બી. એસ. યેદુરપ્પાની ઉપસ્થિતિમાં આ તમામ ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા
