Skip to main content
Settings Settings for Dark

કલમ-35 અંગેની સુનાવણી આજે સુપ્રિમ કોર્ટે મોકૂફ રાખી

Live TV

X
  • કાશ્મીરમાં દેશના અન્ય નાગરિકોને જમીન કે સંપત્તિ ખરીદતા રોકવા માટે અમલી બંધારણની કલમ-35-એને દૂર કરવાનો મુદ્દો હાલ ચર્ચામાં છે. સુપ્રીમ કોર્ટમાં આ કલમને પડકારતી અરજીઓની સુનાવણી મોકુફ રહી હતી. 

    ત્રણ ન્યાયમૂર્તિની બેન્ચના એક જજ જસ્ટિસ ડી.વાય.ચંદ્રચૂડ  રજા પર રહેતાં આજે સુનાવણી મોકુફ રહી હતી. કાશ્મીર આ કલમ દૂર કરવા ચાલી રહેલી હીલચાલ સામે વિરોધ નોંધાવી રહ્યું છે. હવે પછીની સુનાવણી 27 ઓગસ્ટે થશે. જ્યારે આ હિલચાલના તરફદારોનું કહેવું છે કે, આ કલમને કારણે જ કાશ્મીરમાં અન્ય રાજ્યો કે દેશોમાંથી આર્થિક રોકાણ ન આવતાં વિકાસ રૂંધાઈ રહ્યો છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply