Skip to main content
Settings Settings for Dark

કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં ભારે તેજી જોવા મળી

Live TV

X
  • કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં ભારે તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટી અત્યારે ઓલ ટાઈમ હાઈ રેકોર્ડ ઊંંચાઈએ પહોંચ્યા છેશેરબજાર આજે રેકોર્ડ હાઈ પર ખુલ્યું છે અને સેન્સેક્સ ઓલ ટાઈમ હાઈ પર ખુલ્યો છે.

    BSE સેન્સેક્સ 307.22 પોઈન્ટ અથવા 0.41 ટકાના વધારા સાથે 74,555.44 પર ખુલ્યો. NSE નો નિફ્ટી 64.65 પોઈન્ટ અથવા 0.29 ટકાના વધારા સાથે 22,578.35 ના સ્તર પર ખુલ્યો છે.

    બેંક નિફ્ટીમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.. બેન્ક નિફ્ટી 48,629.05 ની સપાટી પર છે. શરૂઆતના કારોબારમાં યુએસ ડોલર સામે રૂપિયો ચાર પૈસા વધીને 83.27 પર પહોંચ્યો હતો

    બેંક નિફ્ટીમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.. બેન્ક નિફ્ટી 48,629.05 ની સપાટી પર છે. શરૂઆતના કારોબારમાં યુએસ ડોલર સામે રૂપિયો ચાર પૈસા વધીને 83.27 પર પહોંચ્યો હતો. શરૂઆતના કારોબારમાં યુએસ ડોલર સામે રૂપિયો ચાર પૈસા વધીને 83.27 પર પહોંચ્યો હતો અને તેજીનું વલણ જોવા મળી રહ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply