Skip to main content
Settings Settings for Dark

કાશ્મીરમાં બનશે વિશ્વનો સૌથી ઉંચો રેલવે બ્રીજ, ડિસે.2021 સુધીમાં સીધી ટ્રેન પહોંચશે કાશ્મીર 

Live TV

X
  • કાશ્મીર ઘાટીને ભારતીય રેલવે નેટવર્ક સાથે જોડવાનું સપનું ડિસેમ્બર 2021 સુધીમાં સાકાર થઈ જશે.  કટડા-બનિહાલ વચ્ચે રિયાસીમાં ચિનાબ નદી પર પર વિશ્વનો સૌથી ઉંચો રેલવે બ્રીજ અડધો બનીને તૈયાર થઈ ગયો છે. 

    આગામી વર્ષ 2021ના ડિસેમ્બર સુધીમાં આ બ્રીજનું કામ સંપૂર્ણ થઈ જશે. આ બ્રીજ તૈયાર થતા ટ્રેન સીધી જ કાશ્મીર સુધી જઈ શકશે. વર્ષ 2002માં ઉધમપુર-શ્રીનગર-બારામુલા રેલવે લિંકને રાષ્ટ્રીય પરિયોજના ઘોષિત કરવામાં આવી હતી. 

    111 કિમી લાંબી રેલવે લાઈનમાં 53.66 કિમીનું કામ ચાલી રહ્યું છે. આ માર્ગ રિયાસી, મૂરી અને પીર પંજાલની પહાડીઓ વચ્ચેથી પસાર થાય છે.  આ પ્રોજેક્ટ રેલવે કોંકણ પાસે છે. આ પુલની ઉંચાઈ 1315 મીટર છે, જે પેરિસના એફિલ ટાવરથી 35 મીટર ઉંચી છે.  
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply