Skip to main content
Settings Settings for Dark

કાશ્મીર પાછા ફરનારને કેન્દ્ર સરકારના પુનઃવસન પેકેજ હેઠળ રોજગારીની તકો પૂરી પાડવામાં આવી છે:કેન્દ્રિય ગૃહરાજ્ય મંત્રી જી. કિસન રેડ્ડી

Live TV

X
  • કાશ્મીરમાં 370 મી કલમ રદ કરાયા પછી અન્ય સ્થળોએ ગયેલા 520 જેટલા કાશ્મીરી નાગરિકો કાશ્મીરમાં પાછા ફર્યા છે. આ વર્ષે વધુ બે હજાર નાગરિકો કાશ્મીર પાછા ફરે તેવી સંભાવના છે. 
    કેન્દ્રિય ગૃહરાજ્ય મંત્રી જી. કિસન રેડ્ડીએ રાજ્યસભામાં આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યુંકે, કાશ્મીર પાછા ફરનારને કેન્દ્ર સરકારના પુનઃવસન પેકેજ હેઠળ રોજગારીની તકો પૂરી પાડવામાં આવી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply