Skip to main content
Settings Settings for Dark

કાશ્મીર પોલીસઃ શુજાતની હત્યામાં લશ્કરનો હાથ

Live TV

X
  • જમ્મૂ-કાશ્મીર પોલીસે પત્રકાર શુજાત બુખારીની હત્યાના ષડયંત્રમાં કથિત રૂપથઈ સામેલ લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકીઓનો સ્કેચ જારી કર્યો, કહ્યું પત્રકાર બુખારીની હત્યામાં મુખ્ય ષડયંત્રકારીના રૂપમાં પાકિસ્તાનના બ્લોગર સજ્જાદ ગુલની થઈ ઓળખ.

    જમ્મૂ-કાશ્મીર પોલીસે પત્રકાર શુજાત બુખારીની હત્યાના મામલાને ઉકેલવાનો દાવો કર્યો છે. જમ્મૂ કાશ્મીર પોલીસના આઈજીપી એસપી પણિએ શ્રીનગરમાં એક પત્રકાર પરિષદને સંબોધિત કરતા કર્યું કે 14 જૂને બુખારીન હત્યાના ત્રણ હુમલાખોરોની ઓખળ કરવામાં આવી છે. પાણિએ કહ્યું કે, બુખારીની હત્યાનું ષડયંત્ર પાકિસ્તાનમાં રચવામાં આવ્યું હતું અને હત્યાકાંડને અંજામ લશ્કર-એ-તોઇબાએ આપ્યો હતો. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply