Skip to main content
Settings Settings for Dark

કુપવાડામાં સેનાનો આતંકીઓને જડબાતોડ જવાબ, 6 આતંકી ઠાર

Live TV

X
  • કુપવાડામાં આંતકીઓની ઘૂસણખોરીના પ્રયાસને સેનાના જવાનોએ નિષ્ફળ બનાવી છે. ઘૂસણખોરીની ફિરાકમાં સેનાના જવાનોએ કર્યો ગોળીબાર

    જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં અંકુશ રેખા પાસે બીએસએફે, આજે આતંકવાદીઓ દ્વારા થઈ રહેલી ઘૂસણખોરીને નિષ્ફળ બનાવી હતી. કરણ ક્ષેત્રમાં આતંકવાદીઓની હલચલ દેખાતાં તરત જ હરકતમાં આવેલા જવાનોએ ભારે ગોળીબાર કરી, છ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. હાલ આ વિસ્તારમાં સેના દ્વારા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ભારતે રમઝાન મહિનામાં જમ્મુ-કાશ્મીરમાં સંઘર્ષ વિરામ અને સરહદે યુદ્ધબંધીની જાહેરાત કરેલી છે. આ સમજૂતિ છતાં પાકિસ્તાન તરફથી કોઇ કારણ વિના સંઘર્ષ વિરામનો ભંગ યથાવત્ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply