Skip to main content
Settings Settings for Dark

દેશના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ, દિલ્હીમાં ભારે પવન સાથે વરસાદ

Live TV

X
  • દક્ષિણ પશ્ચિમ મોનસૂન હવે પશ્ચિમ, મધ્ય અને ઉત્તર પૂર્વ ભારત તરફ આગળ વધી રહ્યું છે, જેના કારણે દિલ્હી એનસીઆરમાં હવા સાથે ભારે વરસાદ થતાં લોકોને ગરમીથી રાહત મળી

    હવામાન વિભાગના જણાવ્યા મુજબ દક્ષિણ પશ્ચિમ મોનસૂન મધ્ય અરબ સાગરના કોંકણ વિસ્તાર, મધ્યપ્રદેશ, મરાઠવાડા, વિદર્ભ, છત્તીસગઢ અને ઓડિશાના કેટલાય વિસ્તારોમાં આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગ આગામી 24 કલાકમાં વરસાદ થવાની આગાહી કરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply