Skip to main content
Settings Settings for Dark

SCO શિખર સંમેલનમાં ઐતિહાસિક ભાગીદારી બાદ સ્વદેશ પરત ફર્યા પીએમ

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચીનમાં યોજાયેલ sco શિખર સંમેલનમાં ભાગ લઇને સ્વદેશ પાછા ફર્યાં છે. પ્રધાનમંત્રીએ sco સમિટમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે ક્ષેત્રિય સંપર્ક પર વધુ ભાર મુકવો જોઇએ. સમિટને સંબોધિત કરતા તેમણે જણાવ્યું હતું કે પાડોશી દેશો અને એસસીઓ ક્ષેત્ર વચ્ચે સંપર્ક વઘારાવી પ્રાથમિકતા રહેશે.

    એસસીઓ દેશો વચ્ચે સંપર્કને મહત્વ આપવાને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશેષ ભાર આપ્યો. તેમણે કહ્યું કે, એસસીઓ ક્ષેત્રમાં સનેક્ટિવિટી ભારતની પ્રાથમિકતા છે.
    પ્રધાનમંત્રીએ કહ્યું કે, શિખર સંમેલનના 25 પૂરા થવાના અવસરે આપણે લક્ષ્ય નક્કી કરવા જોઈએ જેને નક્કી કરેલા સમયમાં પૂરા કરવા જોઈએ.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply