Skip to main content
Settings Settings for Dark

ભાજપ અધ્યક્ષ અમિત શાહે અંબિકાપુરમાં વિકાસ યાત્રામાં ભાગ લીધો

Live TV

X
  • ભાજપ અધ્યક્ષ અમિત શાહે છત્તીસગઢના અંબિકા પુરમાં વિકાસ યાત્રામાં ભાગ લીધો હતો. એક જાહેરસભાને સંબોધતા તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું, કે રાહુલબાબા અમારી પાસે , ચાર વર્ષનો હિસાબ માંગે છે. અમે તો પાઇ પાઇ અને પળેપળનો હિસાબ આપીશું. પરંતુ તેમણે તો ચાર પેઢીનો હિસાબ આપવાનો છે. બે દિવસના પ્રવાસે, અંબિકા પુર પહોંચેલા ,અમિત શાહે પહેલા , એક રોડ શો પણ કર્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply