Skip to main content
Settings Settings for Dark

કુમારસ્વામી કર્ણાટકના 24માં મુખ્યમંત્રી બન્યા

Live TV

X
  • ઉપરાજ્યપાલ વજુભાઈ વાળાએ તેમને શપથ અપાવ્યા હતા

    જનતા દળ સેક્યુલર (જેડીએસ)ના ધારાસભ્ય દળના નેતા એચડી કુમારસ્વામીએ 24માં મુખ્યમંત્રી તરીકેના શપથ લઈ લીધા છે ઉપરાજ્યપાલ વજુભાઈ વાળાએ તેમને શપથ અપાવ્યા હતા. કુમારસ્વામી સિવાય ઉપ મુખ્યમંત્રી તરીકે કોંગ્રેસના જી. પરમેશ્વર પણ શપથ લીધા હતા. વિધાનસભાના સ્પીકર પણ કોંગ્રેસી નેતા જહશે. આ પદ કેઆર રમેશ કુમાર સંભાળશે. આ શપથ ગ્રહણ સમારોહની ખાસ વાત એ છે કે, અહીં આજે મોટાભાગના વિપક્ષના દિગ્ગજ નેતાઓ એક સાથે જોવા મળ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply