Skip to main content
Settings Settings for Dark

કુમારસ્વામી સરકાર આજે વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવનો કરશે સામનો

Live TV

X
  • લાંબા સમયથી કર્ણાટકમાં ચાલી રહેલા રાજનીતિક સંકટ વચ્ચે આજે મહત્વપૂર્ણ દિવસ છે. આજે કુમારસ્વામી સરકારે વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરવાનો છે. વિશ્વાસ પ્રસ્તાવના મુદ્દે મુંબઈમાં રોકાયેલા કોંગ્રેસ અને જેડીએસના 15 બળવાખોર ધારાસભ્યોની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

    લાંબા સમયથી કર્ણાટકમાં ચાલી રહેલા રાજનીતિક સંકટ વચ્ચે આજે મહત્વપૂર્ણ દિવસ છે. આજે કુમારસ્વામી સરકારે વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરવાનો છે. વિશ્વાસ પ્રસ્તાવના મુદ્દે મુંબઈમાં રોકાયેલા કોંગ્રેસ અને જેડીએસના 15 બળવાખોર ધારાસભ્યોની સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ પહેલા બુધવારે સુપ્રીમ કોર્ટે કર્ણાટક મામલામાં એક મહત્વપૂર્ણ નિર્ણય સંભળાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે પોતાના વચગાળાના આદેશમાં કહ્યું હતું કે કોંગ્રેસ અને જેડીએસના 15 બળવાખોર ધારાસભ્યોને વિધાનસભાની કાર્યવાહીમાં ભાગ લેવા માટે મજબૂર કરવામાં આવી શકે નહીં. કર્ણાટક વિધાનસભાના અધ્યક્ષ પોતાના દ્વારા નિશ્ચિત સમય સીમામાં 15 ધારાસભ્યોના રાજીનામા પર નિર્ણય કરશે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply