Skip to main content
Settings Settings for Dark

કુમારસ્વામી સરકાર સાંજે છ વાગ્યા સુધીમાં વિશ્વાસમત રજૂ કરે: વિધાનસભાના અધ્યક્ષ

Live TV

X
  • કર્ણાટકમાં રાજકીય સંકટ હજુ પણ યથાવત્ છે. કર્ણાટક વિધાનસભામાં સોમવારે આખો દિવસ રાજકીય ધમાસાણ ચાલુ રહ્યું છતાં પણ વિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન ન થઈ શક્યું. જોકે મુખ્યમંત્રી એચ.ડી.કુમારસ્વામીએ બહુમત પરિક્ષણ માટે વધુ બે દિવસનો સમય માંગ્યો.

    કર્ણાટકમાં રાજકીય સંકટ હજુ પણ યથાવત્ છે. કર્ણાટક વિધાનસભામાં સોમવારે આખો દિવસ રાજકીય ધમાસાણ ચાલુ રહ્યું છતાં પણ વિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન ન થઈ શક્યું. જોકે મુખ્યમંત્રી એચ.ડી.કુમારસ્વામીએ બહુમત પરિક્ષણ માટે વધુ બે દિવસનો સમય માંગ્યો. કુમારસ્વામીની સરકાર બચશે કે જશે તેનો નિર્ણય આજે સાંજે છ વાગે થશે. વિધાનસભા અધ્યક્ષે આજે સાંજે છ વાગે વિશ્વાસમત લેવાનો છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply