Skip to main content
Settings Settings for Dark

કુવૈતથી આવી કોરોનાની મહામારીમાં મદદ

Live TV

X
  • કોવિડ સામેના જંગમાં વિદેશો તરફથી મદદ મળવાનું ચાલુ છે. કુવૈતથી 282 ઓક્સિજન સિલીન્ડર, 60 ઓક્સિજન કોન્સેન્ટ્રેટર, વેન્ટિલેટર અને અન્ય તબીબી ઉપકરણો સાથે વિમાન ભારત પહોંચી ચુક્યું છે..

    કોવિડ સામેના જંગમાં વિદેશો તરફથી મદદ મળવાનું ચાલુ છે. કુવૈતથી  282 ઓક્સિજન સિલીન્ડર,  60 ઓક્સિજન કોન્સેન્ટ્રેટર, વેન્ટિલેટર  અને અન્ય તબીબી ઉપકરણો સાથે વિમાન ભારત પહોંચી ચુક્યું છે..  વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ, તે  માટે  કુવૈત સરકારનો આભાર માન્યો હતો. બ્રિટિશ ઓક્સિજન કંપનીએ ભારતીય રેડ ક્રોસ સોસાયટીને ઓક્સિજન સિલીન્ડર્સ ભેટમાં આપ્યા છે. ભારતીય વાયુસેનાના વિમાનો, 900 સિલીન્ડર્સના પ્રથમ જથ્થાને  ભારત લાવી રહ્યા છે. 450 સિલીન્ડર્સની પ્રથમ ખેપ આજે સવારે ચેન્નાઇ પહોંચી હતી. 450 સિલીન્ડર ધરાવતું બીજું વિમાન આજે સાંજ સુધીમાં દિલ્હી પહોંચશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
apply