કેદારનાથમાં ખરાબ હવામાનથી શ્રદ્ધાળુઓ ફસાયા, 3 ઇંચ હિમપાત
Live TV
-
હિમચાલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે હિમપાત, ચારધામ યાત્રા હાલ પૂરતી રોકી દેવાઈ, ભારે હિમપાતથી રસ્તાઓ પર બરફના થર જામી ગયા છે
સમગ્ર ઉત્તર ભારતમાં અચાનક વાતાવરણમાં થયેલા પલટાને કારણે ચારધામ યાત્રા પણ પ્રભાવિત થઇ છે. ઉત્તરાખંડમાં હિમપાતને કારણે ચારધામની યાત્રાને હાલપૂરતી રોકી દેવામાં આવી છે. કેદારનાથ અને બદ્રીનાથમાં અનેક શ્રદ્ધાળુઓ ફસાયા છે. કેદારનાથમાં સોમવાર મોડી રાતથી ભારે હિમવર્ષાથી યથાવત છે. હિમપાતને કારણે રસ્તાઓ પર 2 થી 3 ઇંચ બરફના થર જામી ગયા છે.
અંકિત ચૌહાણ, સોશિયલ મીડિયા ડેસ્ક
