Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રિય આરોગ્ય પ્રધાને આયુષ પ્રોટોકોલ બહાર પાડ્યો

Live TV

X
  • આજે ભારત સરકારના આયુષ મંત્રાલયના આયુષ પ્રોટોકોલ જાહેર કર્યો છે. આ કાર્યક્રમમાં કેન્દ્રિયમંત્રી ડૉ. હર્ષવર્ધન, આયુષ સેક્રેટરી અને નીતિ આયોગના ઉપાધ્યક્ષ પણ ઉપસ્થિત રહ્યા હતા

    આજે ભારત સરકારના આયુષ મંત્રાલયના આયુષ પ્રોટોકોલ જાહેર કર્યો છે. આ કાર્યક્રમમાં કેન્દ્રિયમંત્રી ડૉ. હર્ષવર્ધન, આયુષ સેક્રેટરી અને નીતિ આયોગના ઉપાધ્યક્ષ પણ ઉપસ્થિત રહ્યા હતા.

    ડૉ. હર્ષવર્ધને પ્રોટોકોલના વિમોચન પ્રસંગે જણાવ્યુ હતુ કે રાષ્ટ્રીય કક્ષાના ક્લિનિકલ મેનેજમેન્ટે ઘણા સંશોધન બાદ આ આયુષ પ્રોટોકોલ બનાવ્યા છે. કોરોના સામે લડવામાં આ પ્રોટોકોલથી ઘણી મદદ મળશે. આયુર્વેદનો લાભ સામાન્ય માણસને મળે તે માટે આયુર્વેદને અપનાવવું પડશે.

    સાથે જ ડૉ. હર્ષવર્ધને જણાવ્યુ હતુ કે કોરોનાથી થતા મોતનો મૃત્યુ દર ઓછો છે, વધારે કોરોના ટેસ્ટ પણ દેશમાં થઈ રહ્યા છે અને રિકવરી રેટ પણ વધી રહ્યો છે. દેશવાસીઓને જલ્દી જ કોરના વેક્સિન મળશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
apply