કેન્દ્રિય નાણામંત્રી અરૂણ જેટલી આજે લોકસભામાં ભાગેડુ આર્થિક અપરાધ બિલ રજૂ કરશે
Live TV
-
કેન્દ્રિય નાણામંત્રી અરૂણ જેટલી આજે લોકસભામાં ભાગેડુ આર્થિક અપરાધ બિલ રજૂ કરશે
કેન્દ્રિય નાણામંત્રી અરૂણ જેટલી આજે લોકસભામાં ભાગેડુ આર્થિક અપરાધ બિલ રજૂ કરશે. આ બિલ અનુસાર 100 કરોડ રૂપિયા અથવા તેથી વધુ રકમની છેતરપિંડી કરનાર ભાગેડુ આર્થિક અપરાધીઓની સંપત્તિ જપ્ત કરાશે. આ વિધેયક મુજબ કોઈપણ વ્યક્તિ ભાગેડુ જાહેર થતાં વિશેષ અદાલત સમક્ષ અરજી કરવી, અપરાધ દ્વારા ભાગેડુ રૂપે જાહેર વ્યક્તિની સંપત્તિ જપ્ત કરવી, અપરાધ મુજબ ભાગેડુ જાહેર કરાયેલ વ્યક્તિને કોઈપણ સિવિલ દાવામાં બચાવ કરવા ગેરલાયક ઠેરવવા જેવા કડક પગલાં ભરાશે.