કેન્દ્રીયમંત્રી અરૂણ જેટલીએ નાણા તેમજ કોર્પોરેટ બાબતના મંત્રાલયનો ફરી કાર્યભાર સંભાળ્યો
Live TV
-
કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીને નાણા તેમજ કોર્પોરેટ બાબતના મંત્રાલયને ફરી હવાલો સોંપવામાં આવ્યો
કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીને નાણા તેમજ કોર્પોરેટ બાબતના મંત્રાલયને ફરી હવાલો સોંપવામાં આવ્યો છે. ગુરૂવારે સવારે પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા આ અંગેનું જાહેરનામું બહાર પડ્યું હતું. વર્ષ 2014માં સરકાર બની ત્યારથી જ અરૂણ જેટલી આ મંત્રાલયનો કાર્યભાર સંભાળી રહ્યા છે. આ મહિના પછી ફરી તેઓ એ જ મંત્રાલયનો કાર્યભાર સંભાળશે. લાંબી બીમારી પછી હવે તેમની તબિયત સુધરી ચૂકી છે. જીએસટી કાઉન્સિલમાં સર્વબહુમતી સાધીને જીએસટી અમલમાં તેમનું મોટું પ્રદાન રહ્યું છે.
Had meeting with Secretaries in North Block, August 23, 2018 pic.twitter.com/MZGt8Do2zb
— Arun Jaitley (@arunjaitley) August 23, 2018
The Union Minister, Shri @arunjaitley on his way to his room in North Block to resume the charge of the Ministry of Finance and Corporate Affairs in New Delhi today:@PIB_India @MIB_India @DDNewsLive @airnewsalerts pic.twitter.com/JbQ5oCccNn
— Ministry of Finance (@FinMinIndia) August 23, 2018
