રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નવી દિલ્હી ખાતે આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સંમેલનનું કર્યુ ઉદ્ઘાટન
Live TV
-
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે નવી દિલ્હી ખાતે આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સંમેલનનું ઉદ્ઘાટન કર્યુ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે નવી દિલ્હી ખાતે આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સંમેલનનું ઉદ્ઘાટન કર્યુ. આ સંમેલનનો હેતુ ભારતના બૌદ્ધ વારસાને પ્રકાશમાં લાવી બૌદ્ધ સ્મારકોમાં પર્યટનને વેગ આપવાનો છે. આસિયાન દેશોના પ્રતિનિધિમંડળ ઉપરાંત અમેરિકા બ્રિટન ફ્રાન્સ જર્મની અને રશિયા સહિત 29 દેશોના પ્રતિનિધિમંડળ પણ સંમેલનમાં જાપાન પણ ભાગ લઈ રહ્યું છે.
