Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીયમંત્રી પ્રકાશ જાવડેકરે આકાશવાણીના નવા રંગભવનનું કર્યુ ઉદઘાટન

Live TV

X
  • કેન્દ્રિય માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે નવી દિલ્હીમાં આકાશવાણીના નવા રંગભવનનું ઉદઘાટન કર્યું હતું. આ રંગભવન આકાશવાણીનું ડિજીટલ મલ્ટી મીડિયા સાંસ્કૃતિક કેન્દ્ર છે. આ ઉપરાંત કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકર , હરસિમરત કૌર બાદલ અને બાબુલ સુપ્રિયોએ ગુરબાની અને શપત કિર્તનના ડિજીટલ સંસ્કરણને લોન્ચ કર્યું હતું. કાર્યક્રમને સંબોધન કરતાં માહિતી અને પ્રસારણ મંત્રીએ કહ્યું કે, આ રંગભવનમાં કલાકારો માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply