Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીયમંત્રી સંતોષ ગંગવારે પેન્શન અઠવાડિયાનો કરાવ્યો પ્રારંભ

Live TV

X
  • પેન્શન અઠવાડિયાનો આજથી પ્રારંભ થયો છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી સંતોષ ગંગવારે આજે 30 નવેમ્બરથી 6 ડિસેમ્બર સુધી ચાલનાર પેન્શન સપ્તાહની શરૂઆત કરવી હતી.

    પેન્શન અઠવાડિયાનો આજથી પ્રારંભ થયો છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી સંતોષ ગંગવારે આજે 30 નવેમ્બરથી 6 ડિસેમ્બર સુધી ચાલનાર પેન્શન સપ્તાહની શરૂઆત કરવી હતી. આ નાણાંકીય વર્ષમાં એક કરોડ અસંગઠીત કામદારો અને 50 લાખ વેપારીઓ તેમજ સ્વરોજગારોને પેન્શન યોજના હેઠળ સમાવેશ કરવાનો હેતુ છે. પેન્શન સપ્તાહ દરમિયાન કોમન સર્વિસ સેન્ટર દ્વારા અસંગઠિત કામદારો, વેપારી વર્ગ અને સ્વરોજગારોને વીમાથી જોડવાનો કાર્યક્રમ પણ ચલાવવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply