Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય ગૃહમંત્રાલયનો રાજ્યોને આદેશ, મેડિકલ ઓક્સિજનના પુરવઠામાં કોઈ પણ પ્રકારની અડચણ ન આવવી જોઈએ

Live TV

X
  • કેન્દ્રીય ગૃહમંત્રાલયે રાજ્યોને આદેશ આપ્યા છે કે, મેડિકલ ક્ષેત્રે ઓક્સિજનની પુરવઠામાં કોઈ પણ પ્રકારની અડચણ ન આવવી જોઈએ. કેન્દ્રએ તેવા રાજ્યોને ખાસ આદેશ આપ્યાં છે, જ્યાં મેડિકલ ઓક્સિજન બનાવનારા યુનિટ કાર્યરત છે. કેન્દ્રના જણાવ્યાં અનુસાર મેડિકલ ઓક્સિજન જન આરોગ્ય અને કોરોના મહામારી સાથેની જંગમાં મહત્વનો ભાગ ભજવે છે. રાજ્યોને એ પણ કહેવામાં આવ્યું છે કે,. રાજ્યોની વચ્ચે કે શહેરોની વચ્ચે મેડિકલ ઓક્સિજનની સપ્લાઈ નિરંતર થવી જોઈએ. આ ઉપરાંત મેડિકલ ઓક્સિજનની સપ્લાઈમાં જોડાયેલા વાહનોની અવર-જવર પર પણ કોઈપણ પ્રકારનો પ્રતિબંધ ન હોવો જોઈએ.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply