Skip to main content
Settings Settings for Dark

દેશમાં 24 કલાકમાં કોરોનાના 93,337 નવા કેસ, 1247 દર્દીઓનાં મૃત્યુ

Live TV

X
  • દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 93,337 નવા કેસ નોંધાયા છે તો છેલ્લા 24 કલાકમાં દેશમાં 1247 દર્દીઓ કોરોના સામે જંગ હાર્યા.આ સાથે જ દેશમાં કુલ મૃત્યુઆંક 85,619 દર્દીઓના મૃત્યુ થયા છે. દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો 53 લાખ 08 હજારને પાર પહોંચ્યો છે...દેશમાં 24 કલાકમાં દેશભરમાંથી 95,880 દર્દીઓ સાજા થયા છે. આ સાથે જ દેશમાં અત્યાર સુધી કુલ 42 લાખ 08 હજારથી વધારે દર્દીઓ કોરોના સામેની જંગ જીતી ચૂક્યા છે. દેશમાં હાલ 10 લાખ 13 હજારથી વધારે કેસ સક્રિય છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કેસ 21,656 મહારાષ્ટ્રમાં અને 8,626 નવા કેસ કર્ણાટકમાં નોંધાયા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply