Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ITBP ના મુખ્યાલયની લીધી મુલાકાત

Live TV

X
  • આઈ.ટી.બી.પી. દ્વારા ઉપયોગમાં લેવાતા ઉપકરણનું કર્યું નિરીક્ષણ

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે નવી દિલ્હીમાં ભારત - તિબેટ સરહદી પોલીસ મુખ્યાલયની મુલાકાત લીધી હતી. ગૃહરાજ્યમંત્રી અને ગૃહસચિવ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. ગૃહમંત્રીએ આઈ.ટી.બી.પી. દ્વારા ઉપયોગમાં લેવાતા ઉપકરણ અને ટેકનોલોજીના પ્રદર્શનનું નિરિક્ષણ પણ કર્યું હતું. તે પછી આઈ.ટી.બી.પી. ના મહાનિદેશક એસ. એસ. દેશવાલના નેતૃત્વમાં વરિષ્ઠ અધિકારીઓએ પ્રેઝન્ટેશન રજૂ કરીને નિયંત્રણ રેખા પર દળોની તૈનાતી વિશે જાણકારી આપી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply