Skip to main content
Settings Settings for Dark

ઝારખંડ (Jharkhand) : હેમંત સોરેને આજે પ્રદેશના નવા મુખ્યમંત્રી પદના શપથ લીધા

Live TV

X
  • ઝારખંડ (Jharkhand) : ઝારખંડ મુક્તિ મોરચા(જે.એમ.એમ.)ના વડા હેમંત સોરેને (Hemant Soren) આજે પ્રદેશના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. હેમંત સોરેનને રાંચીના મોરહાબાદી મેદાનમાં રાજ્યપાલ દ્રૌપદી મુર્મૂએ પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યાં હતા. હેમંત સોરેન ઉપરાંત કોંગ્રેસ અને આરજેડીના પણ ધારાસભ્યોએ મંત્રીપદના શપથ લીધા હતા. ઉલ્લેખનીય છે કે ઝારખંડ વિધાનસભાની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં જે.એમ.એમ. , કોંગ્રેસ અને આર.જે.ડી. ના મોરચાએ 81 પૈકી 47 બેઠકો જીતી લીધી હતી. ઝારખંડમાં જેએમએમ-કોંગ્રેસ-આરજેડીના ગઠબંધનની સરકારના ચીફ એવા હેમંત સોરેને ઝારખંડના 11મા મુખ્યમંત્રી તરીકે આજે શપથ લીધા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply