કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણ આજે FSDC ની 27મી બેઠકની અધ્યક્ષતા કરશે
Live TV
-
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણ આજે નાણાકીય સ્થિરતા તેમજ વિકાસ પરિષદની 27મી બેઠકની અધ્યક્ષતા કરશે.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણ આજે નાણાકીય સ્થિરતા તેમજ વિકાસ પરિષદની 27મી બેઠકની અધ્યક્ષતા કરશે. આ દરમિયાન વૈશ્વીક પડકારો વચ્ચે અર્થવ્યવસ્થાની સ્થિતિની સમિક્ષા હાથ ધરશે. આ ઉચ્ચસ્તરિય બેઠકમાં આરબીઆઇ ના ગર્વનર સહિત નાણાકીય વિભાગના વિવિધ નિયામકો ભાગ લેશે.. FSDC ક્ષેત્રીય નિયામકોનું ટોચનું એકમ છે. તેઓ વર્તમાન વૈશ્વીક અને ઘરેલુ આર્થિક સ્થિતિ અને નાણાકિય સ્થિરતાના મુદાની સમિક્ષા કરવામાં આવશે. આ સાથે FSDC વ્યાપક આર્થિક વૃધ્ધી હાંસલ કરવા માટે કરવામાં આવેલા ઉપાયોની સમિક્ષા કરશે.
