કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગેહલોતે સાંકેતિક ભાષાની ડિક્શનરી લોન્ચ કરી
Live TV
-
આ ડિક્શનરી માં ,3 હજાર સાંકેતિક શબ્દ છે
કેન્દ્રિય સામાજિક ન્યાય મંત્રી ,થાવર ચંદ ગેહલોતે ,દિલ્હી માં, ભારત ની ,પહેલી સાંકેતિક ભાષા ની ,ડિકશનરી ,લોંચ કરી છે.આ ડિક્શનરી માં ,3 હજાર સાંકેતિક શબ્દ છે ,અને આ ડિક્શનરી ,ભારતીય સાંકેતિક ભાષા ના શોધકર્તા ,અને પ્રશિક્ષણ સંસ્થાન ના ,સંયુક્ત પ્રયાસ થી, તૈયાર કરવા માં આવી છે. આ અવસરે ,સામાજિક ન્યાય ,અને અધિકારિતા મંત્રી ,રામદાસ અઠાવલે પણ ,ઉપસ્થિત રહ્યાં હતા. આ અવસરે ,સંબોધિત કરતા ,થાવરચંદ ગેહલોતે જણાવ્યું હતું ,કે,તેમનું મંત્રાલય ,આ ડિક્શનરીમાં , વધુ ને વધુ ,સાંકેતિક શબ્દ ઉમેરવાની ,કોશિશ કરી રહ્યું છે