Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય મંત્રી રામ વિલાસ પાસવાનનું નિધન, પુત્ર ચિરાગે ટ્વિટ કરી આપી માહિતી

Live TV

X
  • કેન્દ્રીય મંત્રી રામ વિલાસ પાસવાનનું નિધન થયું છે. તેમના પુત્ર ચિરાગ પાસવાને આ અંગે માહિતી આપતા ટ્વિટ કર્યું છે.

    કેન્દ્રીય મંત્રી રામ વિલાસ પાસવાનનું નિધન થયું છે. તેમના પુત્ર ચિરાગ પાસવાને આ અંગે માહિતી આપતા ટ્વિટ કર્યું છે.

    ચિરાગ પાસવાને ટ્વિટ કરી માહિતી આપતા કહ્યું કે, 'પાપા, હવે તમે આ દુનિયામાં નથી, પરંતુ મને ખબર છે આપ જ્યાં પણ છો મારી સાથે છો.'

    લોકજન શક્તિ પાર્ટીના વરિષ્ઠ નેતા રામ વિલાસ પાસવાન ઘણા સમયથી બીમાર હતા અને નિધન સમયે 74 વર્ષના હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply