Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ. એસ.જયશંકરે , રાજ્યસભામાં કોરોના વાઈરસ વિશે આપી જાણકારી.

Live TV

X
  • કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ. એસ.જયશંકરે , રાજ્યસભામાં કોરોના વાઈરસ વિશે જાણકારી હતી. તેમણે જણાવ્યુ હતુ, કે દેશમાં કોરોનાથી સંક્રમિત થનારા લોકોની સંખ્યા , 60 થઈ છે.

    કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ. એસ.જયશંકરે , રાજ્યસભામાં કોરોના વાઈરસ વિશે જાણકારી હતી. તેમણે જણાવ્યુ હતુ, કે દેશમાં કોરોનાથી સંક્રમિત થનારા લોકોની સંખ્યા , 60 થઈ છે. જેમાંથી 44 લોકો ભારતીય છે , જ્યારે 16 લોકો ઈટાલીના છે. વિદેશ મંત્રીએ જણાવ્યુ હતુ , કે સરકાર , બીજા દેશોમાંથી ભારતીયોને પરત લાવવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, યુરોપમાં કોરોના વાયરસનો ખતરો વધી રહ્યો છે , અને દેશમાં બહારથી આવતા યાત્રીઓ પર પણ , સતત નજર રાખવામાં આવી રહી છે. સરકાર , ટ્રાવેલ એજન્સીના સંપર્કમાં છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply