Skip to main content
Settings Settings for Dark

કેન્દ્ર અને રાજ્ય સરકારે 1023 ફાસ્ટ ટ્રેક કોર્ટનો પ્રસ્તાવ મુક્યો - રવિશંકરપ્રસાદ

Live TV

X
  • 160 ફાસ્ટ ટ્રેક અદાલતો પહેલેથી જ કાર્યરત - રવિશંકર પ્રસાદ

    કેન્દ્રિય કાયદામંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારે 1023 ફાસ્ટ ટ્રેક કોટ નો પ્રસ્તાવ મુક્યો હતો જેમાં 160 ફાસ્ટ ટ્રેક અદાલતો પહેલેથી જ કાર્યરત છે. તેમણે જણાવ્યું કે નાના બાળકો સાથે થયેલા દુષ્કર્મની તપાસ 2 મહિનાની અંદર પુર્ણ કરવામાં આવે અને આ માટે હું દરેક રાજ્યના મુખ્યમંત્રીઓ ને પણ પત્ર લખવા જઇ રહ્યો છું

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply