દિલ્હીના અનાજ બજારમાં ભીષણ આગ, 50 લોકોને બચાવાયા
Live TV
-
ભારે જહેમતને અંતે આગ પર કાબૂ મેળવી લેવાયો
દિલ્હીના ઝાંસીની રાણી રોડ પર અનાજના બજારમાં સવારે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. ઘટના બાદ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી..ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડની 27ની ટીમ સ્થળ પર પહોચી ગઈ હતી..દિલ્હી ફાયર વિભાગના ડેપ્યુટી ચીફ સુનિલ ચૌધરીએ જણાવ્યુ હતુ કે ભારે મહેનતને અંતે આગ પર કાબૂ મેળવી લેવાયો છે ..17 લોકોને બચાવી લેવાયા છે..હાલમાં બચાવ કાર્ય ચાલી રહ્યુ છે..
