IISERના વૈજ્ઞાનિકોએ સ્વચ્છ ઉર્જા, જળવાયુ પરિવર્તન પર PMને પ્રેઝન્ટેશન આપ્યુ
Live TV
-
દેશની વિશિષ્ટ જરૂરીયાતોને પૂર્ણ કરવા માટે ઓછા ખર્ચ વાળી ટેકનોલોજી નો વિકાસ કરવા પ્રધાનમંત્રીનું આહવાન.
પૂણેમાં પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી એ ભારતીય વિજ્ઞાન શિક્ષા તેમજ અનુસંધાન સંસ્થાનના વૈજ્ઞાનિકો નું પ્રેઝન્ટેશન જોયું હતું. પ્રધાનમંત્રીએ સુપર કોમ્પ્યુટર પરમબ્રહ્મ જ્યાં રાખવામાં આવેલું છે તે કેન્દ્રની પણ મુલાકાત લીધી હતી. વૈજ્ઞાનિકોએ પ્રધાનમંત્રી સાથે અત્યાધુનિક ટેકનોલોજી પર આધારિત વિવિધ મુદ્દાઓ પર સ્વચ્છ ઉર્જા, જળવાયુ પરિવર્તન જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરી હતી. તેમણે પોતાના સંશોધન વિશે પણ પ્રધાનમંત્રીને માહિતી આપી હતી
