Skip to main content
Settings Settings for Dark

કેન્દ્ર સરકારની રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને ઓમિક્રોન વેરિયન્ટનો ફેલાવો અટકાવવા યુદ્ધસ્તરે કામ કરવા સૂચના

Live TV

X
  • કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કોવિડના ઓમિક્રોન વેરિયન્ટનો ફેલાવો અટકાવવા યુદ્ધસ્તરે કામ કરવા સૂચના આપી છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે, કોવિડના ડેલ્ટા વેરિયન્ટની સરખામણીએ ઓમિક્રોન વેરિયન્ટ ત્રણ ગણી ઝડપથી ફેલાય છે. મંત્રાલયે જિલ્લાઓમાં સ્થાનિક સ્તરે તુરંત કાર્યવાહી કરવા, વધુ વિશ્લેષણ કરવા અને કડક તપાસ કરવાની આવશ્યકતા પર ભાર મૂક્યો છે. 

    આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખીને આ ખાસ સૂચના આપી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply