Skip to main content
Settings Settings for Dark

ભારતના વિદેશ સચિવ હર્ષવર્ધન શૃંગલા બે દિવસીય મ્યાનમારના પ્રવાસે

Live TV

X
  • ભારતના વિદેશ સચિવ હર્ષવર્ધન શૃંગલા મ્યાનમારના બે દિવસીય પ્રવાસે છે.મ્યાનમારમાં "આંગ સાંગ સુચી" સરકારની લોકતાંત્રિક રૂપથી ફેબ્રુઆરીમાં સત્તા પલટ પછી ભારતની પહેલી ઉચ્ચ સ્તરીય યાત્રા છે. બે દિવસીય પ્રવાસ દરમિયાન ભારત-મ્યાનમાર સીમાથી જોડાયેલ પ્રશ્નો અને મ્યાનમાર માનવીય સહાયતા, રાજનૈતિક પરિસ્થિતિ જેવા મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply